પરિચય
૪૫૧ વર્ષ જૂનુ મંદિર છે તેવી લોક વાયકા ચાલે છે.
બાજુના ગામના આહીર સમાજના દાદા પૂર્ણા નદીના કિનારે ગાય અને બકરી ચરાવવા જતા હતા.
તેમને પાણીમાં રંગ અલગ લાગતા ગામના બીજા લોકોને જાણ કરતા બધા લોકો મડી પાણીમાંથી બહાર કાઢતા
હનુમાનજીની મૂર્તિ નજર પડી.
ત્યારબાદ આ લોકોએ મૂર્તિને ઉચકી પોતાના ગામ ધારાગીરી લઈ જતા હતા —
પણ જ્યારે અત્યારે જે સ્થળ છે ત્યા આવ્યા ત્યારે
હનુમાનજીની મૂર્તિ ત્યાં રોકાઈ ગઈ અને આગળ ગઈ ન હતી.
તેથી અહીં જ સ્થાપના કરવામાં આવી.
જે હદ વીરવાડી ગામની હોવાને કારણે
શ્રી વીરવાડી હનુમાનજી નામ રાખવામાં આવ્યું.
આ મૂર્તિ બાલ સ્વરૂપ હનુમાનજી છે.
ત્યારબાદ..........
Read More